Ads

Gujarati Trump memes and jokes that crowds in India really for Modi | The latest

Trump jokes Gujarati


Gujarati Trump and Modi jokes

જવાની કોઈ ઉતાવળ નથી
શાંતિથી ફાફડા જલેબી
ખાઈને નીકળવાનું છે

Gujarati Trump jokes and memes

અહીંયા જેટલી પાણીપુરી ખાવી હોય એટલી ખાઇ લેજે
ત્યાં બહુ મોંઘી પડે છે

Memes and trolls 



જતા પહેલા મને યાદ કરાવજે

માધવી ભાભી પાસે પાપડ લેવા જવાના છે

Modi and Trump Gujarati chutkule

મોદી:- ભાઈ દીકરી ઘણી મોટી થઈ ગઈ છે
Trump:- ભાઈ એ મારી વાઈફ છે


આવ્યા એ ભેગા મોદી સાહેબે...ઓટલે
બેસતા કરી દીધા 😆😆😂

Gujarati Donald Trump and Modi means and jokes



જો પેલો રણબીર કપૂર
નંબર માંગે

તો ઘસીને ના પાડી દેજે



ટ્રમ્પ:- ભાઈ બીજુ બધુ મા ગયું
અહીં ખાવાપીવાની બહુ મોજ આવે છે હો બાકી


ડોનાલ્ડ ટ્રમ્પ :- બીજું બધું માય ગયું...
સાંજે દેશીનું સેટિંગ થઇ
જશે ને ભાઈ

મોદી:- તો મોજ કર ને વ્હાલા


એની માને આ હાથ ક્યાં હલવાનો


મોદી સાહેબ:- અલ્યા.. ભાભી હારે તાજમહેલ
આ પોઝમાં ફોટો પડાવજે
એકદમ જબરી like આવશે જોજે..😆😂

Gujarati Trump memes and jokes that crowds in India really for Modi | The latest Gujarati Trump memes and jokes that crowds in India really for Modi | The latest Reviewed by King's Man on February 26, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.